Learn the ritual of installing Aquarius according to scriptures
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જાણો શાસ્ત્રો અનુસાર કુંભ સ્થાપનની વિધિ અને કયા છે શુભ મુહૂર્ત, Video

જાણો શાસ્ત્રો અનુસાર કુંભ સ્થાપનની વિધિ અને કયા છે શુભ મુહૂર્ત, Video

 | 9:26 am IST
  • Share

સત્સંગ,સેવા અને પ્રભુ સ્મરણ એ પ્રભુ પ્રાપ્તિના જ માર્ગ છે..અને આપણા મનનો સ્વભાવ છે કે તે લૌકિક બાબતો સાથે જોડાયેલુ હોય છે પરંતુ પ્રભુ સ્મરણ કે સત્સંગ સાથે જોડાયેલુ મન પ્રભુ સન્મુખ રહીને જ તેમની ભક્તિમાં લીન બને છે ત્યારે આવો આપણા મનને પ્રભુ સન્મુખ રાખવા શિવજીના ભજન થકી કરીએ તેમની ભક્તિ..

આવતીકાલથી માતાજીની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે…ત્યારે ભક્તો દ્વારા નવ દિવસ દરમિયાન માતાજીની આરતીવંદના અને મંત્રજાપ કરવામાં આવે છે..તો ભક્તો માતાજીની અસીમ કૃપા માટે કુંભ સ્થાપન પણ કરે છે…

પરંતુ કેવી રીતે શાસ્ત્રો અનુસાર કરશો કુંભ સ્થાપનની વિધિ અને કયા છે શુભ મુહૂર્ત ,વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..કુંભસ્થાપનની શાસ્ત્રોક્ત વિધિ જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન