Learn the scriptural ritual the Kumbh installation after Chaitri Navratri,
  • Home
  • Featured
  • જાણો ચૈત્રી નવરાત્રી બાદ કુંભ સ્થાપનનું વિસર્જન કરવાની શાસ્ત્રોક્ત વિધિ, Video

જાણો ચૈત્રી નવરાત્રી બાદ કુંભ સ્થાપનનું વિસર્જન કરવાની શાસ્ત્રોક્ત વિધિ, Video

 | 9:03 am IST

માતાજીની આરાધના કરવાના આમ તો અનેકો માધ્યમ છે ક્યારેક તેમની આરતી કરીને ક્યારેય મંત્રોચ્ચાર કરીને તો કયારે ધ્યાન ધરીને….પરંતુ ભજન એક એવુ માધ્યમ છે કે જેનાથી ગીત સંગીતના તાલે આપણે કરી શકીએ છીએ મા દૂર્ગાની ભજન વંદના…ત્યારે આવો માતાજીના એક ભજનનું આપણે કરીએ શ્રવણ..

શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે ચૈત્રી નવરાત્રી બાદ કુંભ સ્થાપનનું વિસર્જન કરવાની શાસ્ત્રોક્ત બાબતો..ચૈત્રી નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના અનન્ય સ્વરુપની આરાધના કર્યા બાદ કુંભ સ્થાપનનું વિસર્જન કરવાની પણ શાસ્ત્રોક્ત વિધી આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે..

ત્યારે આવો આ ખાસ વાત કે કેવી રીતે કુંભ સ્થાપનનું કરવુ વિસર્જન…અને તે સમયે કઇ કઇ બાબતોનું રાખવુ ધ્યાન તે જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન