Learn what kind of food comes from eating in a container, Video
  • Home
  • Featured
  • જાણો, કેવા પાત્રમાં ભોજન કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ, Video

જાણો, કેવા પાત્રમાં ભોજન કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ, Video

 | 9:15 am IST

ભોજનનું કાર્ય ભલે મનુષ્ય કરે પરંતુ તેનું પાચન કરવાવાનું કાર્ય સ્વયં ભગવાન કરે છે…સાથે જ આપ જે પાત્રમાં જમો છો તે પાત્રને અનુરુપ તે ભોજનનું ફળ પણ આપને પ્રાપ્ત થાય છે..ત્યારે કેવા પાત્રમાં ભોજન કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ…આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

પરમાત્માની કૃપા અર્થે કથા શ્રવણની સાથે આરતી પૂજાનું પણ અનન્ય મહત્વ રહેલુ છે..કહેવાય છે કે જો દિવસમાં એક વાર આરતી થકી આપ મહાદેવનું નામ સ્મરણ પણ કરીલો તો આપનો દિવસ અનેક ગણો ફળદાયી આપના માટે સાબિત થાય છે..આવો ત્યારે સાથે મળીને કરીએ મહાદેવની કલ્યાણકારી આરતી.

સનાતન ધર્મમાં સદાશિવની કૃપાની અનેક કથાઓ સાંભળવા મળે છે પરંતુ તેમના ભજન કિર્તન થકી પણ ભોળાનાથની અસીમ કૃપા જાતકો પ્રાપ્ત કરી શકે છો તો આવો શ્રવણ કરીએ ભોળાનાથના કલ્યાણકારી ભજન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન