Learn what spells to pronounce when blessing, Video
  • Home
  • Featured
  • જાણો, આશીર્વાદ આપતી વખતે કયા મંત્રોનુ ઉચ્ચારણ કરવું, Video

જાણો, આશીર્વાદ આપતી વખતે કયા મંત્રોનુ ઉચ્ચારણ કરવું, Video

 | 9:39 am IST

કહેવાય છે કે જીવનમાં પ્રગતિ કે સુખ સમૃદ્ધિ માટે વડીલોના , ગુરુઓના અને ભગવાનના આશીર્વાદ ખુબ જ અનિવાર્ય છે ..પરંતુ શાસ્ત્રોમાં આશીર્વાદ આપતી વખતે કયા કયા મંત્રોનુ ઉચ્ચારણ કરી શકાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આવો કયા સમયે કેવા મંત્રોથી આપવા આશીર્વાદ..માર્ગદર્શન મેળવીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા પાસેથી…

કહેવાય છે કે પ્રગતિ કે ધન સંપતિ માટે કોઈ પણને આશીર્વાદની જરૂર પડતી હોય છે. ઘરના મોભી, ગુરૂજન અને ભગવાનના આશિષ ખુબજ જરૂરી છે. તો પ્રગતિ કરવા અને જીવનમાં આગળ વધવા માટે કરીએ ખાસ વાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન