Learn what to do on the holy day of Somavati Amas
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોમવતી અમાસના પવિત્ર દિવસે શું કરશો શાસ્ત્રોક્ત ઉપાય જાણો, Video

સોમવતી અમાસના પવિત્ર દિવસે શું કરશો શાસ્ત્રોક્ત ઉપાય જાણો, Video

 | 9:25 am IST
  • Share

આવતીકાલે જ્યારે સોમવતી અમાસનો પવિત્ર દિવસ છે ત્યારે કયા શાસ્ત્રોક્ત ઉપાયથી શિવજીને કરી શકાય પ્રસન્ન તે અંગેની મેળવીશુ માહિતી.

સોમવતી અમાસની તિથિ સદાશિવને અતિપ્રિય છે જેથી આ દિવસે જો શિવજીનાં શાસ્ત્રોક્ત ઉપાય કરવામાં આવે તો મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જાણીએ કે કેવી રીતે દિપદાન દ્વારા મેળવી શકાય મહાદેવની કૃપા.

શિવજીને પ્રિય છે સોમવાર અને આ દિવસે અમાસ હોવાથી સોમવતી અમાસ બને છે. સોમવતી અમાસે મહાદેવની ઉપાસના કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. તો આજે શિવજીને પ્રિય એવા સોમવતી અમાસના દિવસે શું ઉપાય કરવા તે જાણીએ,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન