આજના પાવન દિવસે રક્ષાબંધનનો શાસ્ત્રોક્ત મહિમા જાણીએ, Video
શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 3 ઓગસ્ટના રોજ એટલે કે આજે સોમવારે ઉજવાશે. ખાસ વાત એ છે કે, આ દિવસે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે.
શ્રાવણનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન..આ દિવસે બહેન ભાઇને રક્ષા બાંધીને આખુ જીવન તેની રક્ષા કરવાની માંગણી કરે છે પરંતુ શું આપ જાણો છો કે રક્ષા બાંધવાની આખરે શાસ્ત્રોક્ત વિધિ શું છે અને શું છે રક્ષાબંધનનો શાસ્ત્રોક્ત મહિમા…આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી..
સંહારના દેવ કહેવાતા મહાદેવને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે.. માત્ર સાચા મનથી પણ જો ભક્ત સદાશિવને યાદ કરે તો તેની તમામ વિપદા દૂર થાય છે. તો આવો આપણે પણ કરી શિવજીને પ્રિય એવું ભજન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન