- મહેમાનોના વેલકમ માટે બેસ્ટ છે આ મીઠાઈ
- બહારની ભેળસેળવાળી મિઠાઈના બદલે બનાવો ઘરે
- કાજુ અને ખાંડથી ફટાફટ બનશે વાનગી
આજે ધનતેરસનો તહેવાર છે અને સાથે જ મિઠાઈ વિના આ તહેવાર અધૂરો છે. જો તમે દિવાળીમાં કાજુકતરીને યાદ ન કરો તો તમને મજા નહીં આવે. કાજુકતરી એક એવી સ્વીટ ડિશ છે જે દરેકને પ્રિય હોય છે. આ એવી સ્વીટ ડિશ છે જે નાના મોટાં દરેકને પસંદ હોય છે. આ મિઠાઇને લોકો ખાસ કરીને બહારથી ખરીદવાનું પસંદ કરે છે. આજે અહીં ઘરે સરળતાથી અને ઝડપથી કાજુકતરી કઇ રીતે બનાવી શકાય તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી ફટાફટ જાણો અને ઘરે જ બનાવીને મજા માણો.
સામગ્રી













