- ચીકણી માટીની મદદથી તૈયાર કરો ગણેશજી
- ઈકો ફ્રેન્ડલી ગણેશજી વાતાવરણને રાખશે પોઝિટિવ
- તમે ઈચ્છો તે અનુસાર ગણેશજીને સજાવો
હિંદુ પંચાંગના અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તે 31 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવાય છે. એવામાં લોકો ઘરમાં ગણપતિની મૂર્તિ વિરાજમાન કરે છે. આમ તો લોકો બજારમાં મળતા તૈયાર ગણપતિ લાવી દેતા હોય છે. પરંતુ આ કેમિકલથી બનેલા હોવાના કારણે વાતાવરણને ખરાબ કરે છે. જો તમે આ બધાથી બચવા ઈચ્છો છો તો તમે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ઘરે જ સરળતાથી બનાવી શકો છો. તો જાણો આ માટે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે અને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે તેને ફટાફટ બનાવી શકશો.
આ રીતે માટીથી બને છે ગણેશજી










