ગરમીની સિઝનમાં કેરીનો રસ બધાને પ્રિય છે. કેરીના રસ સાથે અનેક ઘરોમાં આજે પણ બે પડવાળી રોટલી અને મગની છૂટી દાળ અથવા ચણાની દાળ બનાવવામાં આવે છે. તો કેટલાક