- રસોઈની કેટલીક વસ્તુઓથી ઘરે જ કરો બ્લીચ
- બટાકા, બીટ, લીંબુ, ચણાનો લોટ, દહીં કરશે મદદ
- ઓછા ખર્ચમાં જાતે ચમકાવો ચહેરો
જો તમે તમારા ચહેરા પર ગુલાબી ચમક ઇચ્છો છો હવે પાર્લર જઈને વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તેના બદલે અમે તમને અહીં એક ખૂબ જ સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે તમારા ચહેરા પર પળવારમાં ગુલાબી ચમક જોવા મળશે. અહીં એવો ઉપાય જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ઘરે જ સરળતાથી બ્લીચ તૈયાર કરી શકો છો. તેનાથી તમારો ચહેરો જલ્દી ચમકી જશે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો બ્લીચ.
હોમમેઇડ બ્લીચ બનાવવાની સામગ્રી










