- ઉપવાસમાં બનાવો ઢોકળા
- ફરાળી અને ટેસ્ટી ઢોકળાથી મળશે નવો સ્વાદ
- ઉપવાસમાં પણ માણો ટેસ્ટની મજા
આજથી નવરાત્રિનું પર્વ શરૂ થયું છે અને સાથે અનેક ભક્તોએ મા દુર્ગાના ઉપવાસ કર્યા છે. એવામાં જો તમે ઉપવાસ દરમિયાન ફરાળી વાનગી રેસીપી શોધી રહ્યા છો, તો અમે તમને સ્વાદિષ્ટ ફરાળી ઢોકળાની રેસીપી જણાવી રહ્યા છીએ. જેનાથી તમે ફરાળમાં પણ અનેક ચીજો ખાઈ શકશો અને તમને ટેસ્ટ પણ મળશે. તો જાણો ખાસ રેસિપિ.
સામગ્રી













