રક્ષા બંધન તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે. યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે. અપૂરતી ઊંઘ, થાક, ખરાબ ખાવાની આદતો અને સતત સ્ક્રીન ટાઈમની ચહેરા પર અસર દેખાઈ આવે છે. આંખો નીચેના ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતા બગાડે છે.
ચહેરાની સુંદરતાના દુશ્મન ડાર્ક સર્કલ













