શ્રાવણ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરે છે. કેટલાક લોકો એકટાણું વ્રત અથવા તો ફક્ત એક ધાન્ય ઉપર પણ આખો મહિનો કરે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ બજારમાં વિવિધ પ્રકારની ફરાળી વાનગીનું વેચાણ થવા લાગે છે. બજારમાં અત્યારે ફરાળી ખીચડીથી લઈને ફરાળી બિસ્કીટ અને ફરાળી પિઝા મળવા લાગ્યા છે. ત્યારે આ ખાસ દિવસોમાં તમારે બજારની વાનગી ના ખાવી હોય તો તમે ઘરે પણ બજાર જેવી ફરાળી વાનગી બનાવી શકો છો.
ફરાળી ઢોકળા બનાવવાની સામગ્રી :













