અભિનેત્રી ભાગ્યશ્રી સુંદરતા અને તેના વાળ હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. યુવતીઓમાં અત્યારે ફરી પાછા લોન્ગ અને બ્લેક હેર ટ્રેન્ડીંગમાં છે. હેર લોન્ગ હોય પણ જો તેનો ગ્રોથ ના હોય તો ગમે ત્યારે ઘટવા લાગે છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રી અવારનવાર બ્યુટી ટીપ્સથી લઈને રેસીપી શેર કરે છે. હાલમાં અભિનેત્રીએ યુવતીઓની હેર સમસ્યાને લઈને એક ખાસ ઓઈલની રેસીપી શેર કરી છે.





