અમદાવાદમાં અષાઢી બીજના રોજ પરંપરાગત રીતે રથયાત્રાની ઉજવણી થશે. આ દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમ