વેલેન્ટાઇન વીક કપલ્સ માટે સૌથી ખાસ દિવસો માંથી માનવામાં આવે છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝની સાથે હોય છે. રોઝ પછીના દિવસે પ્રપોઝ ડે મનાવવામાં આવે છે. આ દિવસને પ્રેમ કરવા વાળા માટે સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. કારણ કે આ એજ દિવસ હોય છે પોતાના પાર્ટનરને પોતાના દિલની વાત કહે છે. આ એજ સમય હોય છે જ્યારે લોકો દિલમાં છુપાયેલા ઇમોશન્સને શબ્દોમાં બદલવાની હિંમત એકઠી કરે છે. દર વર્ષે 8 ફેબ્રુઆરીના દિવસે પ્રપોઝ ડે મનાવવામાં આવે છે. જો તમે કોઇને પસંદ કરો છો અને લાંબા સમયથી વિચારી રહ્યા છો કે તમે પોતાના દિલની વાત કહું, તો પ્રપોઝ ડે તમારાં માટે એ દિવસ છે.
પ્રપોઝ ડે પર આ વિશિસથી કરો પોતાના પાર્ટનરે ઇમ્પ્રેસ
1. તુમ્હારી મુસ્કાન મેરી દુનિયા હે
ક્યા તુમ મેરે સાથ યે સફર શરૂ કરોગી?
હેપ્પી પ્રપોઝ ડે
2. તુમ મિલે જબસે મુઝે, હર દિન લગતા હે ખાસ,
ક્યા તુમ બનોગી મેરી જીંદગીકા સબસે હસીન એહસાસ?
હેપ્પી પ્રપોઝ ડે
3. ચલો આજ યે દુનિયા બાંટ લેતે હે,
તુમ મેરે ઓર બાકી સબ તુમ્હારા
હેપ્પી પ્રપોઝ ડે
4. તુમ્હારી આંખો મે પૂરી કાયનાત દિખતી હે,
ક્યા ઇસ કાયનાત કા હિસ્સા મુજે બનાઓગે?
હેપ્પી પ્રપોઝ ડે
5. મહોબ્બત કા કોઇ દિન નહીં હોતા,
પર આજ કહેના જરૂરી હે, કી
તેરે બિના મેરી હર ખુશી અધુરી હે...
હેપ્પી પ્રપોઝ ડે
6. સિર્ફ તુમ્હારે હોને સે હી મેરા હર દિન રોશન હોતા હે
હેપ્પી પ્રપોઝ ડે
7. મેરી હર મુસ્કાન કા કારણ તુમ હો,
ક્યા તુમ મેરે સાથ રહોગી?
હેપ્પી પ્રપોઝ ડે
8. તુમ્હારે બિના મેરી જીંદગી જેસે રંગહીન હે,
ક્યા તુમ ઇસે રંગોસે ભરોગી?
હેપ્પી પ્રપોઝ ડે
આ પણ વાંચોઃ 2 કલાક 36 મિનિટની એ ફિલ્મ, Valentine Day પહેલા ફરીથી રિ-રિલીઝ થઈ, થિયેટરોમાં ફરી સજી ઇશ્કની મહેફિલ!