વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરી એટલે કે રોઝ ડેની સાથે થતી હોય છે. રોઝ ડે લવ બર્ડસ માટે ખૂબ જ ખાસ દિવસ હોય છે. આ ખાસ અવસરે લોકો પોતાના પ્રેમની ગુલાબ આપીને પ્રેમનો ઇઝહાર કરે છે. રોઝ ડે નો સાચો અર્થ માત્ર ગુલાબ આપવો નથી, પરંતુ પ્રેમ, મિત્રતા, પ્રશંસા અને ભાવનાઓને શબ્દો બદલે ફૂલોના માધ્યમથી વ્યક્ત કરવો છે. ગુલાબ સંબંધોમાં મીઠાશ ભરી દેવાનું કામ કરે છે. આ ખાસ અવસરે લોકો પોતાની મહેબૂબાને ગુલાબ આપવાની સાથે સાથે શુભેચ્છાઓ પણ પાઠવે છે. જો તમે પણ તમારી દિલરૂબાને મેસેજ દ્વારા પ્રેમનો ઇઝહાર કરવા માંગતા હો, તો અહીંથી વિશિસ મેસેજ અને કોટ્સ શેર કરી શકો છો.
Happy Rose Day 2026 Wishes Shayari
1. ભેજે હે કુછ ગુલાબ ખિલતે કંવલ કો
મેહબૂબ તક ખુદા મહોબ્બત કી હવા પહોંચે
હેપ્પી રોઝ ડે.
2. મેરી જીંદગી કા હસીન ખ્વાબ હો તુમ
મિલે જીંદગીમે હજારો મુજે પર
ઉન હજારો કી ભીડમે મહેકતા હુઆ
પ્યારા સા ગુલાબ હો તુમ
હેપ્પી રોઝ ડે
3. હમારા પ્યાર ગુલાબ કી તરહ ખૂબસૂરત હે
યહ હમારે જીવન કે બગીચે મે આકર્ષણ જોડતા હે
મેરી તરફ સે હંમેશા હંમેશા કે લિએ
હેપ્પી રોઝ ડે
4. ગુલાબ કી પંખુડીઓમે છુપા હે પ્યાર
હર ખૂશબુ કહેતી હે દિલકા ઇઝહાર
કાંટો સે ઘિરકપ ભી જો ખિલા રહે
વહી સિખાતા હે રિશ્તો કા વ્યવહાર
હેપ્પી રોઝ ડે
5. ગુલાબ દેના સિર્ફ રસ્મ નહી, યે બતાને કા તરીકા હે કિ
તુમ મેરી જીંદગા હો, હેપ્પી રોઝ ડે
આ પણ વાંચોઃ Expensive Rose : બાપ રે બાપ! એક ગુલાબની કિંમત 138 કરોડ! વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ પણ આ રોઝ ખરીદતા વિચાર કરશે!