little boy frustrated daily eating mom food in lockdown video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાળક એવું તો કેવું મમ્મીથી કંટાળી ગયું હશે! આખરે વીડિયો શેર કરી નીકાળી ભડાશ

બાળક એવું તો કેવું મમ્મીથી કંટાળી ગયું હશે! આખરે વીડિયો શેર કરી નીકાળી ભડાશ

 | 8:28 am IST
  • Share

એક બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસતાં-હસતાં હશો. ભારતમાં ફરીથી કોરોના કેસો વધી રહ્યા છે, આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં બજારો બંધ છે અને રેસ્ટોરન્ટ પણ બંધ છે. આવી સ્થિતિમાં બાળકોને ઘરનું ભોજન લેવું પડે છે. બાળક તેની માતાના હાથથી એકનું એક ખાવાનું ખાઇને એટલું કંટાળી ગયું છે કે તેણે તેનો ગુસ્સો કેમેરાની સામે બહાર કાઢ્યો છે. આ વીડિયો ધનરાજ નથવાણીએ શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે બાળક ગુસ્સાથી કહે છે, ‘હું મમ્મીને સમજતો નથી. સવાર -સાંજ જમવાનું બનાવવા જાય થો પૂછે છે કે શું બનાવું કહીએ ત્યારે ઘરમાં એ વસ્તુ ના હોય અને પછી છેલ્લે મમ્મીને ગમે તે જ બનાવે છે. ટિંડોળા અને દુધીનું શાક બનાવી દે છે. તો મમ્મીઓને તેમનું પસંદગીનું બનાવવું હોય તો શું કામ પુછે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન