Madras High Court Recruitment 2021 notification released for 3557 Class 4 posts
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Career
  • મદ્રાસ હાઇકોર્ટમાં ગ્રૂપ Dના 3557 પદ માટે નોકરીની ઉજળી તક

મદ્રાસ હાઇકોર્ટમાં ગ્રૂપ Dના 3557 પદ માટે નોકરીની ઉજળી તક

 | 11:00 am IST
  • Share

મદ્રાસ હાઇકોર્ટમાં ગ્રૂપ Dમાં 3557 પદ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી માટે અરજી સ્વીકાર્ય છે. આ સંબંધમાં સત્તાવાર વેબસાઇટ પર નોટિફિકેશન પણ રજૂ કરાયું છે. આ તમામ ઉમેદવાર જે મદ્રાસ હાઇકોર્ટ ગ્રૂપ Dમાં ભરતી માટે અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ mhc.th.gov.in પર વિઝિટ કરીને પોતાની અરજી નોંધાવી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2021 છે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધાર પર કરાશે

નોકરીમાં જગ્યા

ઓફિસ આસિસ્ટન્ટ 1911 પદ
ચોકીદાર 496 પદ
રાતના ચોકીદાર 185 પદ
રાતના ચોકીદાર / મસાલચી 108 પદ
સ્વીપર 189 પદ
મસાલચી 485 પદ
સેનિટેશન વર્કર 110 પદ
ગાર્ડનર 28 પદ
કોપિસ્ટ અટેંડર 03 પદ
વોટરમેન એન્ડ વાયરવુમેન 01 પદ
ફૂલ ટાઇમ ઓફિસ આસિસ્ટન્ટ/ ચોકીદાર 01 પદ
ચોકીદાર/મસાલચી 15 પદ
ફૂલ ટાઇમ ઓફિસ આસિસ્ટન્ટ/ચોકીદાર 01 પદ
ચોકીદાર/મસાલચી 15 પદ
સ્વીપર કમ ક્લીનર 18 પદ
મેહત/સ્વીપર 07 પદ
કુલ 3557 પદ

જરૂરી તારીખ

નોટિફિકેશન રજૂ થવાની તારીખ – 18 એપ્રિલ 2021
ઓનલાઇન એપ્લિકેશન શરૂ થવાની તારીખ – 19 એપ્રિલ 2021
ઓનલાઇન એપ્લિકેશનની છેલ્લી તારીખ – 6 જૂન 2021

જરૂરી યોગ્યતાઓ

અરજી કરવા માટે ઉમેદવારોને 8મું ધોરણ પાસ થવાનું જરૂરી છે. આ સિવાય ઉમેદવારને સાઇકલ આવડવી જરૂરી છે. અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની નક્કી કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન