Malavika Mohanan beautiful desi look viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલીવૂડ અભિનેત્રીઓ પણ ભરે પાણી, આ એકટ્રેસની સુંદરતા જોઇને આંખો થઇ જશે પહોળી

બોલીવૂડ અભિનેત્રીઓ પણ ભરે પાણી, આ એકટ્રેસની સુંદરતા જોઇને આંખો થઇ જશે પહોળી

 | 11:26 am IST
  • Share

માલવિકા મોહનન ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરીને ચર્ચામાં રહે છે. પરંતુ અભિનેત્રીનો દેશી અંદાજ વધુ લોકપ્રિય છે. તે તહેવાર જેવા કોઈ ખાસ પ્રસંગે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે.

માલવિકા વ્હાઇટ સૂટમાં ક્લાસી દેખાઈ રહી છે. આમાં અભિનેત્રીનો લૂક સામે આવ્યો છે.તે સિવાય તેની સાડીમાં પણ કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. તો આવો જોઇએ અભિનેત્રીની સુંદર તસવીરો…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન