man climbed the tree watch how policemen catch him viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પોલીસ સામે હોંશિયારી બતાવતો આ શખ્સ બરાબરનો ભેરવાયો, વીડિયો જોઈ પેટ પકડીને હસશો!

પોલીસ સામે હોંશિયારી બતાવતો આ શખ્સ બરાબરનો ભેરવાયો, વીડિયો જોઈ પેટ પકડીને હસશો!

 | 4:07 pm IST
  • Share

એક ખૂબ જ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક પોલીસકર્મીઓ એક ઝાડ નીચે ઉભા છે. તેમજ ઝાડ પર એક વ્યક્તિ છે, જે પોલીસકર્મીઓથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે ત્યાં હાજર એક પોલીસકર્મી ઝાડ પર ચઢવાનું શરૂ કરે છે એવો જ આ વ્યક્તિ ઝાડ પર છે ત્યાંથી પણ ઉંચાઇએ જવાનું શરૂ કરે છે. આ વીડિઓ લોકોને ખુબ હસાવી રહ્યો છે. હાલમાં આ મામલો ક્યાંનો છે અને જૂનો છે કે નવો એ સ્પષ્ટ નથી.

આ વીડિયોને બુધવારે આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘ખુદી કો કર બુલંદ, ઈતના ચઢ ગયે ઉપર જૈસે તૈસે, પરંતુ #Khakhi વાળા નીચે ઉતારી દેશે અને એ પણ ખૂબ જ આરામથી.’ આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. હવે તેને ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.તો અહીં જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન