man Drive full speed boat look like car 11 second video viral on social media
  • Home
  • Featured
  • 11 સેકન્ડનો આ વીડિયો જોઇને આશ્ચર્ય થશે, પાણીમાં નહીં પણ રસ્તા પર સ્પીડમાં જોવા મળી ‘હોડી’

11 સેકન્ડનો આ વીડિયો જોઇને આશ્ચર્ય થશે, પાણીમાં નહીં પણ રસ્તા પર સ્પીડમાં જોવા મળી ‘હોડી’

 | 9:53 am IST

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો જોઇ લોકો મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. ખરેખર આ વીડિયો એક વ્યક્તિ મોટી હોડી રસ્તા પર ચલાવી રહ્યો છે. તેની બાજુમાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ આ વીડિયો લીઘો છે અને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સૌથી જરૂરી વાત એ છે કે ખરેખર હોડી પાણીમાં ચાલે છે પરંતુ તે રસ્તા પર કેવી રીતે દોડી શકે. પરંતુ તમે ધ્યાનથી જોશો તો આ આ કારને હોડી જેમ બનાવવામાં આવી છે. તેમા ટાયર પણ લગાવવામાં આવ્યા છે જે સ્પીડમાં ચાલી રહી છે. આ વીડિયોનો હજારો લોકોએ જોયો છે. 11 સેકન્ડના આ વીડિયોમાં પહેલી નજરે જોતા લાગે છે કે તે હોડી છે અને પાણીની જગ્યાએ રસ્તા પર કેવી રીતે દોડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન