man rescues fish trapped inside polythene bag underwater video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જો વીડિયોમાં માછલીની તકલીફ જોઈ તમને કંઈ શીખવાનું મન ન થાય તો તમે માણસ નથી!

જો વીડિયોમાં માછલીની તકલીફ જોઈ તમને કંઈ શીખવાનું મન ન થાય તો તમે માણસ નથી!

 | 5:42 pm IST
  • Share

‘માછલી એ પાણીની રાણી છે, જીવન એનું પાણી છે, આપણે આ વાક્ય નાનપણમાં ખુબ જ સાંભળ્યું છે. પરંતુ જેમ જેમ ઉમર વધતી ગઈ મહત્વ ભૂલતા ગયાં. પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ અને તેને નદીઓ અને તળાવોમાં ફેંકી દેવાથી આવા માછલી જેવા જીવોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. આ જ વાતને રજૂ કરતો એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને તમને પણ એકવાર તો એવું થશે કે હવેથી કોથળી ક્યારેય પાણીમાં ન ફેંકવી જોઈએ.

આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ સોમવારે વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યાં પણ મનુષ્ય હોય છે, ત્યાં કરુણા અને દયા હોય છે!” 45 સેકન્ડની આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક સ્કુબા મરજીવો પોલિથીનમાં ફસાયેલી માછલીને બહાર કાઢે છે. તો અહીં જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન