man was feeding the birds by put the chips in the mouth Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: પક્ષીઓને ખવડાવવા માટે આ શખ્સે કાવતરું કર્યું, પછી એવું ભોગવવું પડ્યું કે ઉલટી થઈ

VIDEO: પક્ષીઓને ખવડાવવા માટે આ શખ્સે કાવતરું કર્યું, પછી એવું ભોગવવું પડ્યું કે ઉલટી થઈ

 | 2:14 pm IST
  • Share

પ્રાણીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. ત્યારે હાલમાં પક્ષીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને ફ્રેશ થઈ રહ્યા છે. આપણે જોતા હોઈએ કે ઘણા વીડિયોમાં મનોરંજકનો મસ્ત ડોઝ હોય છે. આવા વીડિયો જોઈને લોકો ક્યારેય ભૂલી શકતા નથી અને જ્યારે તે યાદ કરે છે ત્યારે હસે છે.

આવો જ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેને જોયા પછી તમે પણ સમજી જશો કે તમે જેવું કર્મ કરો તેવું જ પરિણામ મળે. આપણે પહેલાંથી જ કહેવામાં આવે છે કે પક્ષીઓને ખોરાક અને પાણી આપવું એ એક પુણ્યનું કામ છે. કેટલાક લોકો આ કાર્ય નિષ્ઠાપૂર્વક હૃદ્યથી કરે છે, પછી કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવે છે અને કેટલીકવાર તે કોઈના માટે જબરજસ્ત પણ હોઈ શકે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પક્ષીઓનો ટોળું સમુદ્ર પરથી ઉડતું હોય છે, જ્યારે એક વ્યક્તિ ત્યાં આવે છે અને તેના મોમાં ચીપ દબાવીને તેમને ખવડાવવાનો પ્રયાસ કરે છે. પણ પક્ષી તેના મોં પર ચરકી જાય છે, જેનાથી વ્યક્તિને ઉલ્ટી થાય છે. વીડિયો જોયા પછી લોકો વીડિયો પર મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન