manish malhotra metallic saris for the madhuri dixit share photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • માધુરી દીક્ષિતે સિલ્વર સાડીમાં શેર કરી સુંદર તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ મોહી ગયાં!

માધુરી દીક્ષિતે સિલ્વર સાડીમાં શેર કરી સુંદર તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ મોહી ગયાં!

 | 6:14 pm IST
  • Share

બોલિવૂડની માધુરી દીક્ષિત ફરી એકવાર ચાહકોના દિલ પર પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવી રહી છે. તે જ્યારે પણ સોશિયલ મીડિયા પર તેના નવા ફોટા શેર કરે છે ત્યારે તહેલકો મચી જાય છે. હવે ફરી એકવાર માધુરી દીક્ષિતનો સાડી લૂક સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની નવીનતમ તસવીરો શેર કરી છે. પરંતુ આ સાડીની સ્ટાઇલ આઈકોન મલાઈકા અરોરા સાથે માધુરીએ કોપી કરી છે.

ફરી એકવાર જ્યારે માધુરી દીક્ષિત ડાન્સ રિયાલિટી શો માટે તૈયાર થઈ ત્યારે લોકોની નજર તેના પર જ રહી ગઈ. તેણે ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે સિલ્વર કલરની સાડીમાં જોવા મળી રહી છે. પરંતુ માધુરીના આ લુકથી લોકોને મલાઈકાના લુકની યાદ આવી ગઈ. તો અહીં જુઓ માધુરીની આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન