Megharaja's entry in Gujarat was followed by heavy rains
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારે વરસાદથી અમદાવાદ એરપોર્ટ પર વિમાનની સીડી ઉડી ગઈ, જુઓ 15 તસવીરોમાં રાજ્યનો વરસાદી માહોલ

ભારે વરસાદથી અમદાવાદ એરપોર્ટ પર વિમાનની સીડી ઉડી ગઈ, જુઓ 15 તસવીરોમાં રાજ્યનો વરસાદી માહોલ

 | 2:43 pm IST
  • Share

   

દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજા મનમૂકીને વરસ્યો હતો. પરંતુ આજે સુરત અને નવસારી બાદ વડોદરામાં પણ મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતો તો કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. તો અમદાવાદ એરપોર્ટ પર વરસાદના પગલે વિમાનોમાં ભારે નુકસાન થયું હતું. વિમાનની સિડી ઉડીને તુટી પડી હતી. જુઓ મેઘરાજાની રમઝટના કેટલાક Photos…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન