mobile owner and businessman richard branson dance with neha dhupia
  • Home
  • Entertainment
  • Bollywood
  • લાઈવ શોમાં નેહા ધુપિયાને ઉદ્યોગપતિએ આવી રીતે ખોળામાં ઉપાડી લીધી, ફેન્સે લાભ લઈને…

લાઈવ શોમાં નેહા ધુપિયાને ઉદ્યોગપતિએ આવી રીતે ખોળામાં ઉપાડી લીધી, ફેન્સે લાભ લઈને…

 | 3:28 pm IST

સોશિયલ મીડિયાના ઘણા ફાયદા છે તો ઘણું નુકસાન પણ છે. અને એમાં પણ આ દિવસોમાં સોશિયલ મીડિયાનું સૌથી વધુ નુકસાન નેહા ધુપિયાને ઉઠાવવું પડી રહ્યું છે. નેહાએ તો વિચાર્યું પણ નહીં હોય કે 12 વર્ષ પહેલાંની તસવીર હાલમાં શેર થશે અને લોકો આ રીતે આડે હાથ લેશે. એક બિઝનેસમેને નેહાને એ રીતે લાઈવ શોમાં ઉઠાવી લીધી લે લોકો હવે ઈન્સ્ટા પર ટ્રોલ કરી રહ્યા છે.

આ તસવીર છે ભારતમાં જ્યારે વર્જિન મોબાઈલ લોન્ચ કરવાનો હતો એ કાર્યક્રમ દરમિયાનની. ત્યાપે એક ફિલ્મ બનાવવાની હતી તે દરમિયાન કંઈક આવું થયું કે લોકોએ હવે 12 વર્ષ પછી પણ નેહાને ખરી ખોટી સંભળાવી. આ ફિલ્મનું નામ હતું અંદાજ અપના વેરી હટકે.

આ ફિલ્મના લોન્ચમાં નેહા ધુપિયા સાથે રિચર્ડ બ્રેનસન પણ ડાન્સ કરતાં હતા. પરંતુ ગીત જેવું જ ખત્મ થયું કે બધાએ તાળીઓ વગાડી. ત્યારે જ અચાનક રિચર્ડે નેહાને ખોળામાં ઉપાડી લીધી અને તેનું માથું નીચે તરફ નમાવી દીધું. નેહાએ આ વખતે એક રેડ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. રિચર્ડની આવી હરકત પછી નેહા એકદમ શોકમાં આવી ગઈ.

હવે આ જ ઈવેન્ટની જૂની તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો સામે આવતાં જ લોકોએ નેહાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. કેટલાક લોકો નેહાને ઈટ્સ હર ચોઈસ કહીને પણ ટ્રોલ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: કોરોનાને લઈને મુસ્લિમ સમાજના લોકો પણ જાગૃત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન