Mobile phone theft of children in Mehsana watch CCTV video
  • Home
  • Gujarat
  • મહેસાણામાં હાથચાલકીથી લોકોના મોબાઇલ ચોરી બાળકો રફૂચક્કર, જુઓ CCTV વીડિયો

મહેસાણામાં હાથચાલકીથી લોકોના મોબાઇલ ચોરી બાળકો રફૂચક્કર, જુઓ CCTV વીડિયો

 | 9:05 pm IST
  • Share

મહેસાણામાં મોબાઈલ ચોરી માટે ટેણીયાઓની ટોળકી એક્ટિવ થઇ છે. જે હાથચાલકીથી લોકોના મોબાઇલ ચોરી કરી રફૂચક્કર થઇ રહી છે. આવી જ એક ઘટના મહેસાણાના તોરણવાડી વિસ્તારમાં બની છે જ્યાં એક ઇસમને વાતોમાં ભોળી મોબાઇલની ચોરીની ઘટના સામે આવી છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મહેસાણાના તોરણવાડી વિસ્તારમાં સેવાકેન્દ્ર નામની મોબાઈલ શોપ અને જેલ રોડની ફ્રુટની દુકાનમાંથી લબરમુછીયાંએ મોબાઈલ ચોરી કર્યા હતા. આ બંને બનાવમાં સી.સી ટીવી માં ચોરી કરનારા બાળકો કેદ થયા છે. સોશિયલ મીડિયામાં ચોરીની આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો