model scarlett rose Photos viral on social media
  • Home
  • Featured
  • પૂનમ પાંડેનુ માર્કેટ તોડવા આવી નવી મોડેલ, PHOTOS જોઈ ભલભલાનો પરસેવો છૂટી જશે!

પૂનમ પાંડેનુ માર્કેટ તોડવા આવી નવી મોડેલ, PHOTOS જોઈ ભલભલાનો પરસેવો છૂટી જશે!

 | 6:36 pm IST

ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં નવી સુંદર અભિનેત્રીઓ અને મોડેલોના ચહેરાઓ આવતા રહે છે. આ જ ક્રમમાં હવે ઇન્ટરનેટ પર એક નવો ચહેરો સામે આવ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર બૂમ પડાવી રહી છે. બોલ્ડ અને હોટ પિક્ચર્સના મામલે સ્કાર્લેટ રોઝે પૂનમ પાંડેને પણ પાછળ છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સ્કાર્લેટ રોઝ એક રિયાલિટી શો જીત્યા બાદ ચર્ચામાં આવી હતી.

સ્કાર્લેટ રોઝ થોડા વર્ષો પહેલા સ્પ્લિટ્સવિલા નામના રિયાલિટી શો સાથે ચર્ચામાં આવી હતી. હવે સ્કારલેટ રોઝે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવ્યું છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સાડીમાં પણ જોઇ શકાય છે. આ જ કારણ છે કે તેના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન