monalisa ramoji film city shares photos in all yellow outfit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રામોજી ફિલ્મ સીટીમાં ડીપ નેક ડ્રેસ પહેરીને મોનાલિસાએ તહેલકો મચાવ્યો, ઈન્ટરનેટ પર છવાઈ ગઈ!

રામોજી ફિલ્મ સીટીમાં ડીપ નેક ડ્રેસ પહેરીને મોનાલિસાએ તહેલકો મચાવ્યો, ઈન્ટરનેટ પર છવાઈ ગઈ!

 | 7:59 pm IST
  • Share

ભોજપુરી ફિલ્મ સ્ટાર અને ટીવી સીરિયલ એક્ટ્રેસ મોનાલિસા તેની મોહક અદાને કારણે લાખો દિલ પર રાજ કરે છે. હાલમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરો હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીની છે. નવીનતમ તસવીરોમાં ફિલ્મ અને ટીવી સિરિયલની અભિનેત્રી મોનાલિસાએ પીળો રંગના કપડાં પહેર્યા છે, જેમાં તે કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં મોનાલિસા રામોજી ફિલ્મ સિટીની સુંદરતાની મજા માણતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં મોનાલિસાના ચાહકો તેના લુકના ખુબ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ટિપ્પણી કરીને અભિનેત્રી પર ઘણો પ્રેમ પણ વરસાવી રહ્યા છે. તો અહીં જુઓ આ નવી તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન