Monalisa shared a hot photo with husband Vikrant Singh on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોનાલિસાએ પતિ સાથે પૂલ કિનારે કરાવ્યું Hot Photoshoot, તસવીરો જોઈને ચાહકો ભાન ભૂલી ગયા

મોનાલિસાએ પતિ સાથે પૂલ કિનારે કરાવ્યું Hot Photoshoot, તસવીરો જોઈને ચાહકો ભાન ભૂલી ગયા

 | 5:57 pm IST
  • Share

ટીવી અને ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસા આજકાલ પોતાના ફોટો અને વીડિયો દ્વારા ખુબ જ ચર્ચામાં રહે છે. દેસી હોય કે વેસ્ટર્ન દરેક લુકમાં ચાહકોને તેને ખુબ જ પસંદ કરે છે. પરંતુ આ વખતે મોનાલિસાએ કેટલાક ફોટો શેર કર્યા છે. જેને જોઈને ચાહકો ભાન ભૂલી ગયા છે. આ ફોટોમાં મોનાલિસા સ્વિમિંગ પૂલમાં તેના પતિ વિક્રાંત સિંહ સાથે નજરે પડી રહી છે. આ ફોટોમાં મોનાલિસા બ્લેક કલરની બિકિનીમાં ખુબ જ હોટ અંદાજમાં નજરે પડી રહી છે. ફોટોમાં તેનો પતિ વિક્રાંતસિંહ પણ શર્ટલેસ અવતારમાં જોવા મળી રહ્યો છે. મોનાલિસા અને તેના પતિ વિક્રાંતની જોડીને આ ફોટોમાં જોઈને લાગી રહ્યું છે કે એકદમ પરફેક્ટ કપલ છે. આ ફોટો મોનાલિસાએ વિક્રાંતના જન્મદિવસના ખાસ પ્રસંગે શેર કર્યા છે. જુઓ આ હોટ અને ગ્લેમરસ Photos…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન