monalisa shares her photos in blue outfit from ramoji film city
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: મોનાલિસાએ આકર્ષક પોઝ આપી ફોટોશુટ કરાવ્યુ, જોનારાના ઉડી ગયા હોશ

Photos: મોનાલિસાએ આકર્ષક પોઝ આપી ફોટોશુટ કરાવ્યુ, જોનારાના ઉડી ગયા હોશ

 | 8:10 am IST
  • Share

ભોજપુરી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરનારી મોનાલિસા (Monalisa) ટેલિવિઝનની દુનિયામાં વર્ચસ્વ ધરાવે છે. અથાગ મહેનતને કારણે મોનાલિસાએ આજે પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.

તે પરંપરાગત હોય કે પશ્ચિમી, તે દરેક અવતારમાં ખૂબ જ સુંદર લાગે છે. હવે મોનાલિસાએ ફોટોશૂટ કરીને તેના પ્રશંસકોને સરપ્રાઇઝ આપી છે.

આ તસવીરો હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીની છે. ફિલ્મ અને ટીવી સિરિયલની અભિનેત્રી મોનાલિસા બ્લુ ગાઉનમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફિલ્મ અને ટીવી સિરિયલની અભિનેત્રી મોનાલિસા હાલમાં રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદમાં છે. આ તસવીરોમાં મોનાલિસા રામોજી ફિલ્મ સિટીની સુંદરતાની મજા માણતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન