monkey hits a man with sword see viral funny video
  • Home
  • Featured
  • વાંદરું ભરાયું ગુસ્સે… ભડાસ નીકાળતા મારી દીધી માથામાં તલવાર

વાંદરું ભરાયું ગુસ્સે… ભડાસ નીકાળતા મારી દીધી માથામાં તલવાર

 | 5:29 pm IST
  • Share

પ્રાણીઓની ટ્રેનિંગ જબરદસ્ત રીતે કરવામાં આવે છે. જેથી તે માણસનું મનોરંજન કરવાની સાથે-સાથે તેમના આદેશો પણ માની શકે. જોકે, કેટલીક વખત ટ્રેનિંગ દરમિયાન પ્રાણી ટ્રેનર પર પોતાનો ગુસ્સો નીકાળી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ પેટ પકડીને હસવા લાગશો.

હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકો છો કે એ વ્યક્તિ તલવાર પકડીને પોતાના માથા પર મારે છે. તલવાર વાંદરાના હાથમાં હોય છે. પરંતુ પછી ગુસ્સે ભરાયેલું વાંદરુ જોરથી તલવાર તે વ્યક્તિના માથા પર મારે છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો