actress mouni roy throwback pictures viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મૌની રોયનો નવો અવતાર, વાળ લહેરાવીને બોલ્ડ પોઝ આપતા ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો!

મૌની રોયનો નવો અવતાર, વાળ લહેરાવીને બોલ્ડ પોઝ આપતા ઈન્ટરનેટ પર તહેલકો મચી ગયો!

 | 6:42 pm IST
  • Share

ટીવીની નાગિન રહી ચૂકેલી મૌની રોયની નવી તસવીરો સામે આવી છે. મૌની રોયએ સેક્સી ડ્રેસ પહેરી સ્વિમિંગ પૂલ પાસે ઉભીને ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરમાં તે ઘણી ગ્લેમર્સ લાગી રહી છે. તસવીરોમાં મૌની નદી કિનારે ઉભીને પોઝ આપી રહી છે. આ ફોટોશૂટનાં ચારેય તરફ વખાણ થઇ રહ્યાં છે. ઘણી વખત તેની તસવીરો અને વીડિયોથી ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર અવાર નવાર ફોટો વીડિયો શેર કરતી રહે છે અને વાયરલ થતાં રહે છે. ત્યારે હવે આ નવી તસવીરો વાયરલ થઈ રહી છે. અહીં જુઓ આ નવી તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન