Mukesh Ambani buys premium luxury hotel mandarin oriental in New York
  • Home
  • Photo Gallery
  • મુકેશ અંબાણીએ અમેરિકામાં ખરીદી લક્ઝરી હોટલ,જુઓ તસવીરો

મુકેશ અંબાણીએ અમેરિકામાં ખરીદી લક્ઝરી હોટલ,જુઓ તસવીરો

 | 7:55 pm IST
  • Share

દેશના અગ્રણી બિઝનેસમેન મુકેશ અંબાણીએ હવે અમેરિકામાં હોટલ ખરીદી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ શનિવારે જણાવ્યું હતું કે તેણે 9.815 મિલિયન ડોલર(728 કરોડ રૂપિયા)માં ન્યૂ યોર્કમાં પ્રીમિયમ લક્ઝરી હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલ ખરીદવા માટે કરાર કર્યો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે ધીમે ધીમે હોટલ બિઝનેસમાં પોતાનો સિક્કો જમાવી રહ્યા છે. જુઓ આ લક્ઝરી હોટલની તસવીરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો