Mukti Mohan's hot and glamoures video viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • મુક્તિ મોહનના સ્વિમિંગ પૂલના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ Video

મુક્તિ મોહનના સ્વિમિંગ પૂલના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ Video

 | 12:17 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી હંમેશા વેકેશન દરમિયાન પૂલમાં મસ્તી કરતી અન બિકિનીમાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર, અભિનેત્રી અને ડાન્સર મુક્તિ મોહને એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈને લોકોના શ્વાસ રોકાઈ ગયા હતા. આ વીડિયોમાં તેમની બોલ્ડનેસની સાથે તેમની જોરદાર છલાંગ જોઈને તમે પણ હેરાન રહી જશો. આ વીડિયોમાં મુક્તિની હોટનેસ જોવા મળી છે. અભિનેત્રીનો આવો અંદાજ પહેલી વખત જોવા મળ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છો. લોકોને મુક્તિનો આ અંદાજ અને અદા ખુબ જ પસંદ આવી રહી છે. જુઓ આ Hot Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો