Mukti Mohan's hot video went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : મુક્તિ મોહને બિકિની પહેરી પૂલમાં લગાવી છલાંગ, પહેલી વખત જોવા મળી Hot અદા

Video : મુક્તિ મોહને બિકિની પહેરી પૂલમાં લગાવી છલાંગ, પહેલી વખત જોવા મળી Hot અદા

 | 1:39 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી હંમેશા વેકેશન દરમિયાન પૂલમાં મસ્તી કરતી અન બિકિનીમાં ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર, અભિનેત્રી અને ડાન્સર મુક્તિ મોહને એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈને લોકોના શ્વાસ રોકાઈ ગયા હતા. આ વીડિયોમાં તેમની બોલ્ડનેસની સાથે તેમની જોરદાર છલાંગ જોઈને તમે પણ હેરાન રહી જશો. આ વીડિયોમાં મુક્તિની હોટનેસ જોવા મળી છે. અભિનેત્રીનો આવો અંદાજ પહેલી વખત જોવા મળ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છો. લોકોને મુક્તિનો આ અંદાજ અને અદા ખુબ જ પસંદ આવી રહી છે. જુઓ આ Hot Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન