naagin 5 actress surbhi chandna black dresses hot photo viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઈચ્છાધારી નાગિને શેર કરી તસવીરો, સુરભિએ જંગલમા ઉભીને આપ્યા બોલ્ડ પોઝ

ઈચ્છાધારી નાગિને શેર કરી તસવીરો, સુરભિએ જંગલમા ઉભીને આપ્યા બોલ્ડ પોઝ

 | 1:49 pm IST
  • Share

નાગિન-5(Naagin 5)માં સુરભિ(Surbhi Chandna) હાલમાં ઈચ્છાધારી નાગિનનો રોલ કરી રહી છે અને સાથે જ તે ઘરે ઘરે ફેમસ થઈ ગઈ છે. સુરભિ ચંદના (Surbhi Chandna) સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે નવા નવા ફોટોઝ વાયરલ કરતી રહી છે. ક્યારે હાલમાં પણ તેને બોલ્ડ લૂકમાં તસવીરો વાયરલ કરી છે અને હવે તે વાયરલ થઈ રહી છે. બ્લેક કલરના કપડાં પહેરીને સુરભિએ સોશિયલ મીડિયા ગજવી દીધું છે. સુરભિની આ તસવીરોએ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

અભિનેત્રી સુરભિ ચંદના(Surbhi Chandna)ને માત્ર પહેલી વાર જ એકતા કપૂરના નાગિન(Naagin 5) શોમાં નાગિન બનવાનો મોકો મળ્યો એવું નથી. પણ સાથે જ એના લૂકમાં ઘણો ફરક પડી ગયો છે. મોર્ડન લૂક હોય કે નાગિન હોય, વેસ્ટર્ન લૂક હોય કે પછી ટ્રેડિશનલ હોય, બધા જ લૂકમાં સુરભિ(Surbhi Chandna) એકદમ હોટ લાગી રહી છે. તો જુઓ આ નવી તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન