naagin 5 actress surbhi chandna shared her hot photos on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટીવીની નાગિને ઈન્ટરનેટનો પારો વધારી દીધો, સુરભિએ શેર કરી એકથી એક ચડિયાતી હોટ તસવીરો!

ટીવીની નાગિને ઈન્ટરનેટનો પારો વધારી દીધો, સુરભિએ શેર કરી એકથી એક ચડિયાતી હોટ તસવીરો!

 | 6:54 pm IST
  • Share

ટીવીની જાણીતી અભિનેત્રી અને ‘નાગિન-5’માં મુખ્ય ભૂમિકા ભજવી ચૂકલી સુરભિ ચંદના સોશિયલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એ જ અરસામાં હાલમાં સુરભિએ કેટલીક હોટ અને સુંદર તસવીરો શેર કરી છે જે હવે વાયરલ થઈ રહી છે. સુરભિએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ખૂબસૂરત લાગી રહી છે. સુરભિ ચંદનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સાથે તેના ફેન્સ પણ ખૂબ લાઈક્સ એન્ડ કોમેન્ટ કરી રહ્યાં છે. સુરભિ ચંદનાએ પોતાના કેરિયરની શરુઆત ટીવી સીરિયલથી કરી હતી. ત્યારે હાલમાં જુઓ સુરભીની આ તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન