Natasa Stankovic weared orange dress on catwalk video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોઇ તો ઇસે રોકો, ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા મજેદાર અંદાજ-Video

કોઇ તો ઇસે રોકો, ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા મજેદાર અંદાજ-Video

 | 2:35 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ (ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. નતાશા સ્ટેન્કોવિચનો એક વીડિયો પણ ચર્ચામાં છે. જેમાં તે ઓરેન્જ ડ્રેસમાં કેટ વોક કરતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, તે કેમેરા જોઈને જબરદસ્ત સ્ટાઇલમાં પણ પોઝ આપે છે. આ વીડિયો નતાશા સ્ટેન્કોવિચે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં એક લાખ 70 હજારથી વધુ વખત પસંદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન