Navratri 2021 Garba Day 7 Watch Video of Garba in Gujarat
  • Home
  • Featured
  • હું તો કાગળિયા લખી લખી થાકી… શેરીએ શેરીએ જામી ગરબાની રમઝટ

હું તો કાગળિયા લખી લખી થાકી… શેરીએ શેરીએ જામી ગરબાની રમઝટ

 | 10:36 am IST
  • Share

નવરાત્રિ એટલે કે સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ ચાલી રહી છે, આઠમું નોરતું પણ પૂરું થઇ ગયું છે. ગુજરાતમાં નવરાત્રિની રમઝટ જામી છે, શેરી ગરબામાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે અને લોકોમાં બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિ ઉજવાઈ એનો આનંદ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના જુદા-જુદા શહેરોમાં થયેલા શેરી ગરબાના આયોજનમાં લોકો મન ભરીને ગરબાની મજા માણતા જોવા મળ્યાં હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો