Navratri 2021 People Enjoyed Garba on Last Day of Navratri
  • Home
  • Featured
  • ઇંધણા વીણવા ગઈ’તી… છેલ્લા નોરતે ગુજરાતમાં ઠેર-ઠેર જોવા મળી ગરબાની ધૂમ

ઇંધણા વીણવા ગઈ’તી… છેલ્લા નોરતે ગુજરાતમાં ઠેર-ઠેર જોવા મળી ગરબાની ધૂમ

 | 11:04 am IST
  • Share

નવરાત્રિના નવમા નોરતે પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના બધા જ શહેરોમાં શેરી ગરબાનું આયોજન થયું હતું અને ગરબાના રસિયાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. સુરત, રાજકોટ, અમદાવાદમાં ગરબાની મોજ જામી હતી. દરેક ઉંમરના લોકોમાં ગરબાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ ચણિયાચોળી અને કેડિયા-ધોતી પહેરીને ગરબે રમતા જોવા મળ્યાં હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો