નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.

સ્પર્ધામાં ભાગ લેવાની સરળ રીત

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ પોતાના અથવા પોતાના ગ્રુપના શ્રેષ્ઠ ગરબા લુકના ફોટો અને વીડિયો WhatsApp નંબર 9316724216 પર મોકલવાના રહેશે. મેસેજ સાથે સ્પર્ધકે પોતાનું નામ, મોબાઇલ નંબર અને પોતાના શહેરનું નામ લખવું ફરજિયાત છે. દરરોજના લકી વિજેતાઓની જાહેરાત સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અધિકૃત વેબસાઇટ sandesh.com પર કરવામાં આવશે.

https://www.instagram.com/reel/DeZJRfRCPjG/?utm_source=ig_web_button_share_sheet

શેરી ગરબાના ખેલૈયાઓ પણ લઈ શકશે ભાગ

ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર મોા ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે.


આજે દર્શકો દ્વારા મોકલવામાં આવેલા ફોટોસ આ પેજમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જેમાંથી બેસ્ટ ફોટો સિલેક્ટ કરવામાં આવશે, જેના નામની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. વિજેતાની યાદી માટે સંદેશ ડિજિટલની વેબ સાઈટ sandesh.com જોતા રહો!

આશીર્વાદ હાઇટ્સ સોસાયટી, વાસણા

આશીર્વાદ હાઇટ્સ સોસાયટી, વાસણા

જલ્પા પટેલ, અમદાવાદ

a4e20605-6b0e-45fc-b275-2dd039b15c11

ખ્યાના ધ્રુપાલભાઈ બોરડ, નિકોલ અમદાવાદ

WhatsApp Image 2026-10-17 at 2.03.44 PM

હેમાલી મંગરોલીયા, સુરત

WhatsApp Image 2026-10-17 at 1.40.17 PM

નવરાત્રિ સેલિબ્રેશન - રંગસુઝલામ સોસાયટી, નારણપુરા, અમદાવાદ
WhatsApp Image 2026-10-17 at 2.05.11 PM

નવચેતન પ્રાથમિક શાળા , મેઘાણીનગર

WhatsApp Image 2026-10-17 at 3.01.11 PM

ધરતી સકેતે સ્વર્ગ 1,નવી રાણીપ

WhatsApp Image 2026-10-17 at 3.01.43 PM