neha kakkar bold photoshoot in paris photos viral on social media
  • Home
  • Photo Gallery
  • નેહા કક્કરે કોટ સાથે પહેર્યું ટ્રાન્સપરંટ ટોપ, ફોટો જોઇને ચાહકોની…

નેહા કક્કરે કોટ સાથે પહેર્યું ટ્રાન્સપરંટ ટોપ, ફોટો જોઇને ચાહકોની…

 | 11:12 am IST
  • Share

બોલિવૂડમાં સેલ્ફી ક્વીન તરીકે જાણીતી સિંગર નેહા કક્કર માત્ર તેના ગીતો માટે જ નહીં પરંતુ તેની ખાસ સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં, નેહાએ પેરિસમાં રોહનને કિસ કરતી તસવીરો શેર કરી હતી. તેની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. આ વખતે ફરી નેહાએ પોતાની સ્ટાઈલ અને લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

પેરિસથી નેહાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે. નેહાએ રેટ લોન્ગ કોટ અને પેન્ટ સાથે બ્લેક નેટેડ બ્રાલેટ પહેર્યું છે, જે તેના લૂકને ખૂબ જ આકર્ષક બનાવે છે. આ તસવીરોમાં નેહા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

રસ્તા પર ઊભી રહીને, તેને એવા-એવા કાતિલાના પોઝ આપ્યા છે કે જેને જોઈને ચાહકોની આંખો ખુલ્લી જ રહી ગઈ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો