neha kakkar fight with rohanpreet singh goes viral Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નેહા કક્કડ તેના પતિ રોહનપ્રીત સાથે બાખડી પડી, સોશિયલ મીડિયા પર Video વાયરલ

નેહા કક્કડ તેના પતિ રોહનપ્રીત સાથે બાખડી પડી, સોશિયલ મીડિયા પર Video વાયરલ

 | 2:39 pm IST
  • Share

નેહા કક્કડ સોશિયલ મીડિયા ક્વીન ગણાય છે. તે અવાર નવાર પોતાના પ્રશંસકો સાથે જોડાઇને વીડિયો શેર કરતી રહે છે. હાલ નેહા કક્કડ ઇન્ડિયન આઇડલ 12માં જજ તરીકે ભૂમિકા નિભાવી રહી છે.

નેહાએ ઇંસ્ટાગ્રામ પર એક રીલ શેર કરી છે જે પ્રશંસકોને ખુબજ પસંદ આવી રહી છે. રીલમાં હરમન અને નેહા એક બીજા સાથે મસ્તી કરતા નજરે ચડે છે

નેહાનો આ વીડિયો અઢી લાખથી વધારે વખત જોવાઇ ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર પ્યારા પ્યારા કમેન્ટ આવી રહ્યા છે. એક ફેન લખે છે કે લગ્ન પછી આવા જ હાલ થાય. તો એક યૂઝર લખે છે તમે આટલા ક્યુટ કેમ છો?

નેહા અને હરમીતની જોડી પ્રશંસકોને ખુબજ પસંદ આવી રહી છે. જુઓ આ ક્યુટ કપલનો અનોખો અંદાજ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન