neha kakkar ramp walk in different look video viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નેહા કક્કડે અલગ અલગ લુક્સમાં કર્યુ રેમ્પ વોક, દર્શકો સ્ટાઇલને જોતા જ રહ્યા, Video

નેહા કક્કડે અલગ અલગ લુક્સમાં કર્યુ રેમ્પ વોક, દર્શકો સ્ટાઇલને જોતા જ રહ્યા, Video

 | 9:24 am IST
  • Share

બોલિવુડ સિંગર નેહા કક્કડ સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ ધરાવે છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો દબદબો છે. તાજેતરમાં નેહાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, જોઈ શકાય છે કે તે અલગ – અલગ ડ્રેસમાં કેટવોક કરતી નજરે પડે છે.

નેહા કક્કડના પ્રશંસકો તેની સ્ટાઇલની સાથે સાથે તેના કંઠના દિવાના છે. તેના શેર કરેલા વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તાજેતરમાં જ નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે તે હાલમાં જ રિલીઝ થયેલા તેના ગીત પર કેટવોક કરતી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન