ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલે અચાનક જ ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને વિશ્વ ક્રિકેટમાં તેના ચાહકોને ચોંકાવી દીધા છે.