Nia Sharma shared the photo wearing a tight choli troll Due to deep neck blouse
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘થોડુંક બ્લાઉઝનું પણ ધ્યાન રાખ, જમણી બાજુથી નીચે…’, અભિનેત્રી થઈ ટ્રોલ

‘થોડુંક બ્લાઉઝનું પણ ધ્યાન રાખ, જમણી બાજુથી નીચે…’, અભિનેત્રી થઈ ટ્રોલ

 | 11:42 am IST
  • Share

  • બોલ્ડનેસને લઇ ચર્ચામાં રહેનારી નિયા ટ્રોલર્સના નિશાના પર
  • પહેર્યો એટલો નીચો બ્લાઉઝ કે થઇ ટ્રોલ
  • સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે લોકો ટ્રોલ 

ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી નિયા શર્મા પોતાની સુંદરતા અને તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે હંમેશા તેની સીરીયલ, વેબસીરીઝ અને ગીતોથી તેના ફેન્સનું દિલ જીતે છે. પરંતુ આમાં સૌથી વધુ લોકપ્રિય તેનું સોશિયલ મીડિયા પેજ છે. કારણ કે અહીં તે બોલ્ડનેસથી પોતાના ફેન્સને સરપ્રાઈઝ કરી દે છે. પરંતુ આ વખતે નિયા શર્માએ એવા ડ્રેસમાં એક તસવીર શેર કરી છે જે કેટલાક લોકોને આ બોલ્ડનેસ પસંદ નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

આ વખતે પણ નિયા શર્માએ હંમેશની જેમ ફરી એકવાર પોતાના જબરદસ્ત સ્ટાઈલથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. પરંતુ આ વખતે તેની સ્ટાઈલ કેટલાક લોકોને પસંદ આવી નથી અને તે તેના કપડાના કારણે ટ્રોલના નિશાના પર આવી ગઈ છે. નિયાએ લહેંગા ચોલી પહેરેલી આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

ખરેખર, આ તસવીરોમાં નિયા શર્મા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ બોલ્ડનેસનો ટચ ઉમેરી રહી છે. નિયાએ લહેંગા સાથે જે ચોલી પહેરી છે તે એકદમ ટાઈટ છે, જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. અહીં નિયા એક કારને અડીને પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીર પર જ્યાં કેટલાક લોકો નિયાના ફિગર અને સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે. તો ઘણા લોકો તેને કોમેન્ટ કરીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ‘થોડું બ્લાઉઝનું પણ ધ્યાન રાખ, જમણી બાજુએ વધુ નીચે જતું રહ્યું છે’. બીજાએ લખ્યું, ‘બહેન, તમે આના કરતાં વધુ સારી બ્રા પહેરી હોત.’ બીજાએ લખ્યું, ‘દરજીએ બરાબર માપ નથી લીધું.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો