Nikki Tamboli red dress strip off shoulder fans coment on pics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ખભા પરથી સરકી ગઇ નીક્કી તંબોલીના ડ્રેસની પટ્ટી…તો ફેન્સે કરી દીધી એવી કોમેન્ટ કે..

ખભા પરથી સરકી ગઇ નીક્કી તંબોલીના ડ્રેસની પટ્ટી…તો ફેન્સે કરી દીધી એવી કોમેન્ટ કે..

 | 2:52 pm IST
  • Share

બિગ બોસ 14 ના ઘરની બહાર આવી ત્યારથી જ નીક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જે દિવસે -દિવસે સોશિયલ મીડિયા પર કંઈક નવું પોસ્ટ કરતી રહે છે. આ દિવસોમાં પણ તેણે પોતાની કેટલીક તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. ફેન્સ તેની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે.

બિગ બોસના ઘરની બહાર આવી ત્યારથી જ નીક્કી તંબોલી તેની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે. હવે તેણે રેડ ડ્રેસમાં પોતાની ઘણી તસવીરો શેર કરી છે. જેવી પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે આ વચ્ચે એક ફેન્સે કહ્યું હાય ગરમી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન