Nikki Tamboli showed glamorous style in transparent nighty pics viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ઘમંડી’ આ તે શું પહેર્યું’, અભિનેત્રીએ આરપાર બધું દેખાય એવી પહેરી નાઇટી- Pics

‘ઘમંડી’ આ તે શું પહેર્યું’, અભિનેત્રીએ આરપાર બધું દેખાય એવી પહેરી નાઇટી- Pics

 | 8:42 am IST
  • Share

બિગ બોસ ફેમ અને અભિનેત્રી નીક્કી તંબોલી આજકાલ સોશિયલ મીડિયા પર પોતાની હોટ પિક્ચર્સથી ચર્ચામાં છે. હાલમાં જ નીક્કીએ બ્લેક આઉટફિટ્સમાં કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે સુંદર લાગી રહી છે.

નીક્કી તંબોલીએ બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટામાં નિક્કીનો ડ્રેસ ટ્રાન્સપરેન્ટ જોવા મળી રહ્યો છે. તસવીરો શેર કરતી વખતે, નીક્કીએ લખ્યું – હેપ્પી સન્ડે. નીક્કીની આ તસવીરોને 2 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન